---Advertisement---

Quadrant Future Tek IPO GMP : માર્કેટમાં ભુક્કા બોલાવવા આવી રહો છે ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક આઈપીઓ

By GujToday

Updated On:

Follow Us
Quadrant Future Tek IPO GMP
---Advertisement---

Quadrant Future Tek IPO GMP : જો તમે IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તમારા માટે એક ધમાકેદાર IPO 7 જાન્યુઆરીના રોજ ખુલ્લી રહ્યો છે, Quadrant Future Tek Limited દ્વારા 290.00 કરોડની વેલ્યુનો ફ્રેશ આઈપીઓ માર્કેટમાં લાવી રહી છે. જેમાં ઓફર ફોર સેલનો સમાવેશ થતો નથી.

Quadrant Future Tek IPO GMP

ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક લીમીટેડનો આ ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક આઈપીઓ ઇન્વેસ્ટ્રોગેન ડોટ કોમ મુજબ ગ્રે માર્કેટમાં આ IPO 180 રૂપિયાના પ્રિમીયમ સાથે ઉપલબ્ધ છે. એનો મતલબ એમ થશે કે 470 રૂપિયા સાથે લીસ્ટ થવાની સંભાવના છે જે તમને 62% જેટલો નફો પ્રથમ દિવસે જ કરાવી શકે તેમ છે.

About Quadrant Future Tek Limited

ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક લીમીટેડ કંપની એક સંશોધનલક્ષી કંપની છે, જે ભારતના રેલવે માટે નવી પેઢીની ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ વિકસાવવા ક્ષેત્રે સંકળાયેલી છે. જે રેલમાં મુસાફરી કરતા લોકોને ઉચ્ચતમ સ્તરની સલામતી અને વિશ્વનીયતા પ્રદાન કરે છે અને ઇલેક્ટ્રોણ બીમ ઇરેડીયેશન સેન્ટર સાથે સ્પેશિયાલિટી કેબલ ઉત્પાદન સુવિધા પણ ધરાવે છે.

Quadrant Future Tek IPO Date

Quadrant Future Tek IPO સબસ્ક્રિપ્શન માટે 07 જાન્યુઆરી 2025 ખુલ્લી રહ્યો છે, જેને 09 જાન્યુઆરી 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 10 જાન્યુઆરી 2025ના રોજ થવાનું છે આ શેરનું લિસ્ટિંગ 14 જાન્યુઆરી 2025ના રોજ થવા છે.

IPO ખુલવાની તારીખ7 જાન્યુઆરી 2025, મંગળવાર
IPO બંધની તારીખ9 જાન્યુઆરી 2025, ગુરુવાર
બેઝીક એલોટમેન્ટ10 જાન્યુઆરી 2025, શુક્રવાર
રીફંડની શરૂઆત13 જાન્યુઆરી 2025, સોમવાર
ડીમેટમાં શેર ક્રેડીટ13 જાન્યુઆરી 2025, સોમવાર
લિસ્ટિંગ તારીખ 14 જાન્યુઆરી 2025, મંગળવાર

Quadrant Future Tek IPO Price Band

ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPOની પ્રાઈઝ બેન્ડ રૂ. 275 થી રૂ. 290 પર શેર છે જેમાં 50 શેર લોટ મળશે. જેમાં 290.00 કરોડની વેલ્યુની વેલ્યુના 1,00,00,000 ફ્રેશ શેર છે.

Quadrant Future Tek IPO Lot Size

રોકાણકારો ઓછામાં ઓછા 50 શેરનો એક લોટ લેવો પડશે. વધુમાં વધુ શેરની વાત કરીએ તો તે નીચે મુજબ છે.

એપ્લીકેશનલોટ્સશેરરૂપિયા
રિટેલ (ઓછામાં ઓછા)15014,500
રિટેલ (વધુમાં વધુ)136501,88,500
એસ-એચએનઆઈ (ઓછામાં ઓછા)147002,03,000
એસ-એચએનઆઈ (વધુમાં વધુ)6834009,86,000
બી-એચએનઆઈ (ઓછામાં ઓછા)69345010,00,500

ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક આઈપીઓ GMP

ગ્રે માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં મળતી માહિતી મુજબ ગ્રે માર્કેટમાં 180 રૂપિયાના પ્રિમીયમ સાથે ટ્રેડ થઇ રહ્યો છે. લિસ્ટિંગ સમયે રોકાણકારોને 62%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 470 સુધી ખુલ્લી શકે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ગ્રે માર્કેટ માત્ર અટકળો પર આધારિત હોય છે, તેના આધારે કંપનીના ફંડામેન્ટલ સ્થિતોનો અંદાજ આવી શકતો નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી GujToday.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Quadrant Future Tek IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

7 જાન્યુઆરી રોજ ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.

Quadrant Future Tek IPOની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક IPO Issue Size 209.00Cr છે.

Quadrant Future Tek IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2025 છે.

Quadrant Future Tek IPOનું એલોટમેન્ટ ક્યારે છે?

ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક આઈપીઓનું એલોટમેન્ટ 10 જાન્યુઆરી 2025 રોજ છે.

Quadrant Future Tek IPO Listing ક્યારે થશે?

Quadrant Future Tek IPO Listing Date ની વાત કરીએ તો તે 14 જાન્યુઆરી 2025, મંગળવારના રોજ લિસ્ટિંગ થશે.

Quadrant Future Tek IPO GMP કેટલું છે?

ગ્રે માર્કેટમાં આ IPO 180 રૂપિયાના પ્રિમીયમ સાથે ઉપલબ્ધ છે. એનો મતલબ એમ થશે કે 470 રૂપિયા સાથે લીસ્ટ થવાની સંભાવના છે જે તમને 62% જેટલો નફો પ્રથમ દિવસે જ કરાવી શકે તેમ છે.

Leave a Comment