Hug Day Wishes In Gujarati: પ્રેમથી ભરેલા વેલેન્ટાઈન્સ (Valentine’s Day) વીકમાં હગ ડે ખુબ જ મહત્વનો છે આ દિવસે તમે તમારી પ્રિય વ્યક્તિને ભેટીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
Hug Day Wishes In Gujarati: હગ ડેના દિવસે કપલ એકબીજાને હગ કરે છે એટલે કે એક બીજાને ભેટી પડે છે જેનો મતલબ થાય છે કે આજ દિવસે પ્રેમી કપલ્સ પોતાના પ્રેમ વ્યક્ત કરે છે અને એક ભીજાને ભેટી પડે છે. જે લાગણીઓ વ્યક્તિ વર્ણવી નથી શકતો તે લાગણીઓ એક બીજાને ભેટીને વ્યક્ત કરે છે.
Hug Day Wishes In Gujarati
વેલેન્ટાઈન્સ (Valentine’s Day) વીકમાં છઠ્ઠો દિવસ એટલે કે Hug Day 2025 (હગ ડે 2025), ડર વખતે હગ ડે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ્સ એક બીજાને ભેટીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.
Hug Day 2025 – હગ ડે શુભેચ્છા
એક વાર ફરી તો મને છાતીથી લગાવી લે,
તારા દિલના બધા અરમાન સજાવી લે,
ક્યારથી છે તડપ મને તમારા બનવાની,
આજે તો અવસર છે મને તારી પાસે બોલાવી તો લે
– Happy Hug Day
વાત વાતમાં દિલ લઇ જાઓ છો,
તમે જુઓ છો એ રીતે કે જન લઇ જાઓ છો,
પોતાની અદાઓથી મારા આ દીલને ધડકાઓ છો,
બાંહોમાં લઈને સર્વ જગતને ભૂલવો છો.
– હગ ડેની શુભકામનાઓ
વાતો વાતોમાં દિલ લઈ જાવો છો,
જુવો છો એ રીતે કે જીવ લઈ જાવો છો,
અદા ઓથી તારા આ દિલને ધડકાવો છો,
લઈને બાહોમાં આખા જગતને ભૂલવો છો.
હગ ડે શુભેચ્છાઓ
આજે એકબીજાને ભેટીને દૂર કરીએ અંતર,
વધશે આપણો પ્ર્રેમ અને દૂર થશે તમામ દુઃખ.
– હગ ડેની શુભકામનાઓ
તારી એટલી નજીક આવવા માંગું છુ કે,
ખબર જ ણા પડે કે,
તારો શ્વાસ કયો અને મારો શ્વાસ કયો.
Hug Day Wishes In Gujarati
આ પથ પર હંમેશા સાથે રહીશું,
દુઃખ હોય કે સુખ આપણે સાથે વહેંચીશું
મુશ્કેલીઓને ના પડવા દઈશું ખુદ પર ભારી,
તમને ગળે લગાવીને જીતી લઈશ આ બાજી.
– હગ ડેની શુભકામના
તકલીફો ને કહો કે
આજનો દિવસ કોઈ બીજાને ગોતી લે,
કેમ કે આજે તો એ મને Hug કરવાની છે.
– Happy Hug Day 2025
આ દિવસે પાર્ટનરને હગ કરીને કહી શકો છો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આજના દિવસે પાર્ટનરને ટાઈટ હગ કરીને આઈ લવ યુ કહી શકો છો. જેથી પાર્ટનર ખુશ થઇ જશે. તે સિવાય તમારી વચ્ચે પ્રેમ વધવાની સાથે-સાથે રિલેશનશિપ પણ મજબૂત બની જશે.
હગ કરવાથી વ્યક્તિનું તણાવનું લેવલ ઓછું થાય છે. એક પ્રેમ ભરેલું હગ સામેની વ્યક્તિને વધારે ખુશીનો અનુભવ કરાવે છે. જે માણસને તણાવમાંથી બચવામાં મદદ કરે છે.