Hug Day Shayari in Gujarati: વેલેન્ટાઈન વિક (Valentine Week)નો છઠ્ઠો દિવસ એટલે હગ ડે 2025 (Hug Day 2025) પર કપલ્સ ગળે મળતી વખતે તમારા પ્રિયને શાયરી કહીને પોતાનો સમાંબ્ધ વધુ મજબુત કરતા હોય છે.
Hug Day Shayari in Gujarati: હગ ડે વેલેન્ટાઈન વિકમાં 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસે કપલ્સ એકબીજાને ભેટીને પોતાના દિલની વાતો કરતા હોય છે અને સાથે શાયરી પર કહેતા હોય છે.
Hug Day Shayari in Gujarati
વેલેન્ટાઈન વિકનો આ દિવસ એટલે હગ ડે જે સબંધને વધુ મજબુત બનાવવા માટે ખુબ જ મહત્વનો અથવા સ્પેશીયલ હોય છે, એ વસ્તુ જરૂરી નથી કે તમે તમારા પાર્ટનર સાથે જ આ દિવસ સેલીબ્રેટ કરો તમે મિત્રો, સહયોગીને પણ ગળે મળીને આ દિવસ સેલિબ્રેટ કરી શકો છો.
Hug Day2025 / હગ ડે શાયરી ગુજરાતીમાં
એ જ તમન્ના, ફક્ત એક જ આરજુ,
તમારી બાહોમાં સમાવાની,
જેથી આખું જીવન પસાર થઈ જાય.
– Happy Hug Day
દિલ કી હર ધડકન તુજસે જુડી હે
તેરી બાહો હી મેં તો જન્નત બસી હે,
ગળે લગાકર રખના મુજે યુ હી
મેરે લીએ તો તું હી જિંદગી હે…
– Happy Hug Day
તેરી બાહો કી ખુશ્બુ શે
હર દર્દ મેરા મીટ જાતા હે,
જબ ભી ગલે શે લગતા હું
ખુદ કો પુરા પાતા હું…
– હગ ડેની શુભકામનાઓ
એક વાર ફરી તો મને છાતીથી લગાવી લે,
તારા દિલના બધા અરમાન સજાવી લે,
ક્યારથી છે તડપ મને તમારા બનવાની,
આજે તો અવસર છે, મને તારી પાસે બોલાવી લે..
– Happy Hug Day
એક વાર ફરી તો મને સીનાથી લગાવી લે,
તારા દિલના બધા અરમાન સજાવી લે,
ક્યારથી છે તડપ મને પોતાના બનાવવાની,
આજે તો અવસર છે, મને તારી પાસે બોલાવી લે..
– હેપ્પી હગ ડે !
જ્યારે તારા આલિંગન માં હોઉં ,
સમયે પણ થોડું રોકાઈ જવું,
ક્ષણિક તે ક્ષણોને પણ
દીર્ઘાયુષ્ય નો લાભ મળે.
– Happy Hug Day
કોઈની બાહોમાં રાહત મળે ને તમને
તો જિંદગી ભર એનો સાથ ના છોડતા..
– Happy Hug Day
રોમિયો થી જુલિયટ ની જેમ,
લૈલા થી મજનુ ની જેમ,
હીર થી રાંઝા ની જેમ,
મેં તને ગળે લગાવ્યો, મારા પ્રેમ,
તું પણ મને એ જ રીતે ગળે લગાવ, પ્રિય.
– Happy Hug Day!
બાહો મેં ચલે આઓ
હમસે સનમ ક્યાં પરદા,
યહ આજ ક નહિ મિલન
યહ સંગ હે ઉમ્ર ભર કા…
– Happy Hug Day!
તેરી બાહો કી ખુશ્બુ શે
હર દર્દ મેરા મીટ જાતા હે,
જબ ભી ગલે શે લગતા હું
ખુદ કો પુરા પાતા હું…
આ દિવસે પાર્ટનરને હગ કરીને કહી શકો છો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આજના દિવસે પાર્ટનરને ટાઈટ હગ કરીને આઈ લવ યુ કહી શકો છો. જેથી પાર્ટનર ખુશ થઇ જશે. તે સિવાય તમારી વચ્ચે પ્રેમ વધવાની સાથે-સાથે રિલેશનશિપ પણ મજબૂત બની જશે.
હગ કરવાથી વ્યક્તિનું તણાવનું લેવલ ઓછું થાય છે. એક પ્રેમ ભરેલું હગ સામેની વ્યક્તિને વધારે ખુશીનો અનુભવ કરાવે છે. જે માણસને તણાવમાંથી બચવામાં મદદ કરે છે.