ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ: 1 મહાનગરપાલિકા, 66 નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ જુઓ

By GujToday

Published On:

Follow Us
ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ

ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 યોજાઈ હતી જેના માટે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું, તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને અન્ય પેટા ચૂંટણી યોજાઈ તે બેઠકોનો સમાવેશ કરવામાં આવે છે.

ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ

ગુજરાતની 66 નગરપાલિકાનું એકસાથે ચૂટણ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, ત્યારે GujToday.comની ટીમ દ્વારા લાઈવ ચૂંટણી પરિણામ અપડેટ અહીં મૂકવામાં આવશે, કોને કેટલી સીટ મેળવી તથા તમારી નગરપાલિકામાં કોણ જીત્યું તેની સંપૂર્ણ અપડેટ અહીં મુકવામાં આવશે.

66 નગરપાલિકા ચૂંટણી પરિણામ 2025

16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં 1 મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સાથે સાથે મળીને કુલ 2178 સીટ પર મતદાન યોજાયું હતું જેની મત ગણતરી એટલે કે ચૂંટણી પરિણામ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ

  • 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ.
  • 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
  • 1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ
  • 3 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ
  • 4 ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
  • 16 ફેબ્રુઆરી મતદાન તારીખ (સવારના 07 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધી)
  • 17 ફેબ્રુઆરી પુન:મતદાન તારીખ (જરૂર જણાય તો)
  • 18 ફેબ્રુઆરી મતગણતરી
  • 21 ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ
જિલ્લોનગરપાલિકાનું નામકુલ વોર્ડમતદાનની ટકાવારી
કચ્છભચાઉ નગરપાલિકા0747.46%
રાપર નગરપાલિકા0762.52%
પાટણચાણસ્મા નગરપાલિકા06પાટણની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 55.74 ટકા મતદાન થયું છે.
હારીજ નગરપાલિકા06
રાધનપુર નગરપાલિકા07
મહેસાણાખેરાલુ0668.00%
વડનગર0767.00%
સાબરકાંઠાખેડબ્રહ્મા0762.78%
પ્રાંતિજ0664.57%
તલોદ0668.85%
ગાંધીનગરમાણસા0763.75%
અમદાવાદબાવળા07અમદાવાદ જિલ્લાની ત્રણ નગરપાલિકામાં સરેરાશ 58.12 ટકા મતદાન થયું છે.
ધંધુકા07
સાણંદ07
સુરેન્દ્રનગરથાનગઢ0754.73%
રાજકોટભાયાવદર06
ધોરાજી09
જસદણ07રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં સરેરાશ 47.89 ટકા મતદાન થયું છે.
જેતપુર નવાગઢ11
ઉપલેટા09
જામનગરધ્રોલ07જામનગરની ત્રણ નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34 ટકા મતદાન નોંધાયું
જામજોધપુર07
કાલાવાડ07
પોરબંદરકુતિયાણા0659.83%
રાણાવાવ0750.19%
જૂનાગઢબાંટવા0659.36%
ચોરવાડ0679.45%
માણાવદર0756.00%
માંગરોળ0967.20%
વંથલી0669.34%
વિસાવદર0665.54%
અમરેલીચલાલા0655.89%
જાફરબાદ0766.60%
લાઠી0657.66%
રાજુલા0750.75%
ભાવનગરગારીયાધાર0752.01% (5.00PM)
શિહોર0955.23% (5.00PM)
તળાજા0752.13% (5.00PM)
આણંદઆંકલાવ0675.24% (5.00PM)
બોરીયાવી0675.37 (5.00PM)
ઓડ0664.04% (5.00PM)
ખેડાચકલાસી0777.29%
ડાકોર0755.58%
ખેડા0764.42%
મહેમદાવાદ0758.25%
મહુધા0664.94%
પંચમહાલહાલોલ0945.35%
કાલોલ0763.97%
દાહોદદેવગઢબારિયા0670.03%
ઝાલોદ0773.29%
વડોદરાકરજણ0766.2%
નવસારીબીલીમોરા0955.03%
વલસાડધરમપુર0662.48
પારડી0759.77%
વલસાડ1148.26%
તાપીસોનગઢ0758.54%
દેવભૂમિ દ્વારકાભાણવડ06દ્વારકાની ત્રણ નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 45.58 ટકા મતદાન નોંધાયું
દ્વારકા07
સલાયા07
મોરબી59.26%
મોરબીહળવદ0759.26%
ગીર સોમનાથકોડીનાર0761.36%
બોટાદગઢડા0757.43%
મહીસાગરબાલાસિનોર0763.50%
લુણાવાડા0759.93%
સંતરામપુર0669.66%
છોટાઉદેપુરછોટાઉદેપુર0772.65%

આવતી કાલે નગરપાલિકા ચૂંટણી પરિણામ 2025

5000થી વધુ ઉમેદવારના રાજકીય ભાવિનો નિર્ણય,

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ખરી કરી લેવી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય અપના સુધી માહિતી પહોંચાડવાનો છે અમે આ માહિતી જવાબદાર રહેશું નહિ

Leave a Comment