જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ
બ્લડ શુગર કંટ્રોલ રહે
વજન જળવાય રહે
કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો
પાચનમાં સુધારી કરે છે
જો તમે વધારે ખાધું હોય તો જમ્યા પછી તરત જ ચાલવું તમારા માટે સારુ નથી
જો તમે જમ્યા પછી ચાલવા જવા માંગતા હોવ તો આ સાવચેતી રાખો
એક્સપર્ટની સલાહ અવશ્ય લ્યો અને તે કે તે મુજબ જ વર્ક કરો.