ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા ૧૭ માર્ચના રોજ પૂરી થશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ … Read more