DAM Capital Advisor IPO : DAM કેપિટલ એડવાઈઝર્સ IPO GMP સારો એવો જોવા મળી રહ્યો છે, રોકાણકારો માટે વધુ એક સારી કમાણી માટેનો મોકો મળી રહ્યું એવું લાગી રહ્યું છે.
DAM Capital Advisor IPO
શું તમે પણ IPO માં પૈસાનું રોકાણ કરો છો, જો હા તો તગડી કમાણી કરાવી શકશે DAM કેપિટલ એડવાઈઝર્સ IPO, જાણો GMP સહીત તમામ માહિતી.
About DAM Capital Advisor
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ એ ભારતમાં એક રોકાણ બેંક છે. તે ઇક્વિટી કેપિટલ માર્કેટ્સ (ECM), મર્જર અને એક્વિઝિશન (M&A), પ્રાઇવેટ ઇક્વિટી (PE) અને સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ એડવાઇઝરી સહિત રોકાણ બેંકિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. વધુમાં, કંપની બ્રોકિંગ અને સંશોધન જેવી સંસ્થાકીય ઇક્વિટી સેવાઓ પૂરી પાડે છે.
DAM Capital Advisor IPO Date
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે. અને DAM Capital Advisor IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે. તેમજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 53 શેરની છે. DAM Capital Advisor IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. અને DAM Capital Advisor IPO Issue Size 840.25Cr છે.
IPO ખુલવાની તારીખ | 19 ડીસેમ્બર 2024, ગુરુવાર |
IPO બંધની તારીખ | 23 ડીસેમ્બર 2024, સોમવાર |
બેઝીક એલોટમેન્ટ | 24 ડીસેમ્બર 2024, મંગળવાર |
રીફંડની શરૂઆત | 26 ડીસેમ્બર 2024, ગુરુવાર |
ડીમેટમાં શેર ક્રેડીટ | 26 ડીસેમ્બર 2024, ગુરુવાર |
લિસ્ટિંગ તારીખ | 27 ડીસેમ્બર 2024, શુક્રવાર |
DAM Capital Advisor IPO Price Band
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO ની પ્રાઈઝ બેન્ડ 269 – 283 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14999 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,09,986 રૂપિયાનું રોકાણ જોશે.
DAM Capital Advisor IPO GMP
હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 60% એટલે કે 170 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી GujToday.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે.
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
DAM Capital Advisor IPO Issue Size 840.25Cr છે.
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે.
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO નું એલોટમેન્ટ ક્યારે છે?
DAM Capital Advisor IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે.
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO ક્યારે લિસ્ટિંગ થશે?
DAM Capital Advisor IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે.
DAM કેપિટલ એડવાઈઝર્સ IPO નું GMP કેટલું છે?
તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 60% એટલે કે 170 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.