Kiss Day Quotes in Gujarati: કિસ ડે 2025 પર પાર્ટનરને પ્રેમ ભર્યો મેસેજ મોકલો

By GujToday

Published On:

Follow Us
Kiss Day Quotes in Gujarati

Kiss Day Quotes in Gujarati: કિસ ડે દર વર્ષે વેલેન્ટાઈન વિક (Valentine Week) પૂરું થવાના એક દિવસ પહેલા આવે છે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે, ત્યારે આ ખાસ દિવસે તમારા પ્રિયને મોકલો પ્રેમ ભર્યો સંદેશ અને કરો તમારા પ્રેમનો ઈઝહાર.

Kiss Day Quotes in Gujarati

Kiss Day Quotes in Gujarati: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકમાં દરેક દિવસ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક રોઝ ડેથી શરૂ થાય છે અને વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે. વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કિસ ડે ઉજવવામાં આવે છે. કિસ ડે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

Kiss Day 2025 / કિસ ડે શુભેચ્છાઓ

કિસ ડે ગુજરાતી શાયરી / Kiss Day Gujarati Shayari

પ્યાર કા તુફાન જબ ભી સીને મેં ઉઠતા હૈ, તુમ્હે ચૂમ કે ગલે લગાને કો જી ચાહતા હે.

અપને હોઠો સે સૂમ લુ આંખે તેરી બન જાઉં તેરા દિલ મહેસુસ કર લુ સાંસે તેરી.

જબસે મેરી મોહબ્બત બઢ રહી હે, ઉનકે લેબો કો છૂને કી મેરી હસરત બઢ રાહી હે.

ઉનકે લબો કા અસર કુછ ઐસા હુઆ, કી મૈ સારી રાત અપને હોથો કો ચુમતા રહા.

ના આપ કુછ કરના ના હમ કુછ કરેંગે, આપ ભી ચુપ રહના હમ ભી ચૂપ રહેંગે એક-દૂજે કો હમ અપની બહો મેં ભરેંગે ફિર પ્યાર સે ચુમ લેંગે.

જિંદગીમાં ખુશીઓ એક KISS જેવી હોય છે, જેનો આનંદ બીજા સાથે વહેંચણી કરવામાં જ છે.

બીજો ગાલ પણ એ ગાલથી હાલે છે, જે ગાલ પર તું મને પપ્પી કરે છે.

પહેલી વખત જયારે એના લીપ પર કિસ કરી, ત્યારે ખબર પડી કે ડેરી મિલ્ક કરતા પણ સ્વીટ કંઇક હોય છે.

ખબર નહિ તેના ચુંબનમાં શું રાઝ હતો, લાગે છે તેના બે હોઠ જ મારો ઈલાજ હતો.

હોંઠો સે જો તેરે હોંઠ કો છુઆ મેને, હુઆ અહસાસ કુછ ઇસ તરહ કી, જેસે રૂહ મેં રૂહ બસ ગઈ હો..

મેરે હોંઠો કે કરીબ હૈં હોઠ તેરે, એસે મે શરાફત કા સવાલ કંહા, કરને દે જી ભર કે ગુસ્તાખીયા, અબ ઇજાજત કા સવાલ કહાં…

ઈશ્ક તુઝ સે સનમ મેરી બંદગી હો ગઈ, ચૂમાં જો તેરે માથે કો, ગુલઝાર મેરી જિંદગી હો ગઈ.

તેરે નજરો કે તીર ઇતને શાતિર હે, કી પતા હી નહિ ચલતા કિસ કે ખાતિર હૈ.

ખૂબ જ ચોકલેટ ખાધી પણ તારી કિસ કરતા મીઠી કોઈ જ ચોકલેટ નથી.

જવા દે વધારે કાઈ નહિ પણ એક કિસ આપ અને ઝઘડો મિટાવી દઈએ.

આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની, તારે મારી આંખોથી નહિ દિલથી દુર થવું પડશે.

ન આવે તને દુઃખ તેવો હું યાર બની જાવ, તારી આંખો તો લુંછવા રૂમાલ બની જાઉં.

તાને કિસ કર્યા પછી આ ચોકલેટ પણ સાવ ફિક્કી લાગે છે, આટલા મીઠા હોઠ છે તારા.

Leave a Comment