Kiss Day Whishes in Gujarati: વેલેન્ટાઈન વિક (Valentine Week)નો સાતમો દિવસ એટલે કિસ ડે 2025 (Kiss Day 2025) જે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
Kiss Day Wishes in Gujarati: કપલ્સ વેલેન્ટાઈન વીકના દરેકે ક્ષણને યાદગાર બનાવવા પ્રયાસો કરે છે, કિસ ડે એ પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની એક અલગ અને સુંદર રીત છે જો તમે તમારા પાર્ટનરથી દુર રહેતા હોય તો તમે રોમાન્ટિક મેસેજ દ્રારા શુભેચ્છા મોકલી અને તમારા પ્રેમમાં વધુ મીઠાસ ભરી શકો છો.
Kiss Day Wishes in Gujarati
છઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં યુગલો એકબીજાને સાથે નૃત્ય કરીને પ્રેમ વ્યક્ત કરતા હતા અને નૃત્ય પૂરું થાય પછી ચુંબન કરતા હતા. એવું પણ કહેવાય છે કે રશિયામાં લગ્ન દરમિયાન પ્રતિજ્ઞા લેતી વખતે ચુંબન કરવાની પ્રથા હતી. તે જ સમયે રોમમાં, કોઈને શુભેચ્છા પાઠવવા માટે ચુંબન કરવામાં આવતું હતું. આ રીતે રીતે, ચુંબનદ્વારા લાગણી વ્યક્ત કરવાનો આ ટ્રેન્ડ ધીમે ધીમે આખી દુનિયામાં શરુ થયો.
Kiss Day 2025 / કિસ ડે શુભેચ્છાઓ
દરરોજ તને Pyaar કરું, દરરોજ તને Yaad કરું,
દરરોજ તને Miss કરું, આજના દિવસે હું તને Kiss કરું.
– Happy Kiss Day
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે
સપના મારો આ કેટલો સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર
તેને મારા હોંઠથી ઉપાડવું છે.
– કિસ ડે 2025ની શુભેચ્છાઓ
કિસ દરેક સંબંધ માટે કુદરતી મીઠાશનું કામ કરે છે,
તમે જેટલી વધુ કિસ કરો છો,
તેટલો તમારો પ્રેમ વધારે મધુર બને છે.
– હેપ્પી કિસ ડે!
કાલે ખબર પડી કે એ મને miss કરે છે,
છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે.
– Happy Kiss Day
હોઠોથી તારા હોંઠને ભીનો કરી નાખુ,
તારા હોંઠને હું વધુ રસીલો કરી નાખુ,
તૂ આ કદર પ્યાર કર કે પ્યારની ઈંતહા થઈ જાય,
તારા હોંઠને ચૂસીને તને વધુ જોશીલા કરી નાખું.
– કિસ ડે 2025ની શુભકામનાઓ
જ્યારે આવે છે યાદ તારી તો કરીને આંખ બંદ,
તમને કિસ કરીએ છે મુલાકાત રોજ થતી નથી,
તેથી સપનામાં જ તમને Kiss કરી લઈએ છે.
– કિસ ડેની શુભકામનાઓ
બીજો ગાલ પણ એ ગાલથી જલે છે,
જે ગાલ પર તું મને પપ્પી કરે છે…
– હેપ્પી કિસ ડે
હોઠો કો તેરે હોઠો સે લગાના ચાહતે હે,
બાહો મેં અપની તુમ્હે છુપાના ચાહતે હે,
હદ-એ-મોહબ્બત પાર કર કે આજ તુજે અપના બનાના ચાહતે હે.
– કિસ ડેની શુભેચ્છાઓ
આ દિવસે પાર્ટનરને Kiss કરીને કહી શકો છો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આજના દિવસે પાર્ટનરને Kiss કરીને આઈ લવ યુ કહી શકો છો. જેથી પાર્ટનર ખુશ થઇ જશે. તે સિવાય તમારી વચ્ચે પ્રેમ વધવાની સાથે-સાથે રિલેશનશિપ પણ મજબૂત બની જશે.