Mamata Machinery IPO : 19 ડીસેમ્બરના રોજ Mamata Machinery IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે, જે હાલ માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે.
Mamata Machinery IPO
જો તમે પણ IPOમાં રોકાણ કરો છો તો 19 ડીસેમ્બરથી પાંચ IPO ખુલી રહ્યા છે. જેમાં સારા IPOમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે ઉત્તમ તક છે. અહી આપણે આજે મમતા મશીનરી IPO ની GMP સાથે તમામ માહિતી મેળવી શું.
About Mamata Machinery Company
મમતા મશીનરી પ્લાસ્ટિક બેગ અને પાઉચ બનાવવાના મશીનો, પેકેજિંગ મશીનરી અને એક્સટ્રુઝન સાધનોની ઉત્પાદક અને નિકાસકાર છે. કંપની ખાસ કરીને પેકેજિંગ ઉદ્યોગ માટે ઉત્પાદન ઉકેલો પ્રદાન કરે છે. કંપનીના મશીનોનો ઉપયોગ કરીને બનાવેલા ઉત્પાદનો વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે, જેમ કે ખોરાક અને ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG), જ્યાં ઉત્પાદનોનો ઉપયોગ સામાન્ય રીતે પેકેજિંગ એપ્લિકેશનો માટે થાય છે.
Mamata Machinery IPO Date
મમતા મશીનરી IPO 19 ડીસેમ્બરના રોજ ઓપન થશે અને તેના જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે. અને Mamata Machinery આઈપીઓ નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે. તમેજ લોટ સાઈઝની વાત કરીએ તો તેની લોટ સાઈઝ 61 શેરની છે. Mamata Machinery IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે. અને Mamata Machinery IPO Issue Size 179.39Cr છે.
IPO ખુલવાની તારીખ | 19 ડીસેમ્બર 2024, ગુરુવાર |
IPO બંધની તારીખ | 23 ડીસેમ્બર 2024, સોમવાર |
બેઝીક એલોટમેન્ટ | 24 ડીસેમ્બર 2024, મંગળવાર |
રીફંડની શરૂઆત | 26 ડીસેમ્બર 2024, ગુરુવાર |
ડીમેટમાં શેર ક્રેડીટ | 26 ડીસેમ્બર 2024, ગુરુવાર |
લિસ્ટિંગ તારીખ | 27 ડીસેમ્બર 2024, શુક્રવાર |
Mamata Machinery IPO Price Band
મમતા મશીનરી IPO ની પ્રાઈઝ બેન્ડ 230 – 243 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14823 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,07,522 રૂપિયાનું રોકાણ જોશે.
Mamata Machinery IPO GMP
હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 107% એટલે કે 260 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી GujToday.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Mamata Machinery આઈપીઓ ક્યારે ઓપન થઇ રહ્યો છે?
19 ડીસેમ્બરના રોજ Mamata Machinery IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.
મમતા મશીનરી IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
Mamata Machinery IPO Issue Size 179.39Cr છે.
મમતા મશીનરી IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જાહેર ભરણાની છેલ્લી તારીખ 23 ડીસેમ્બર છે.
Mamata Machinery આઈપીઓ નું એલોટમેન્ટ ક્યારે છે?
Mamata Machinery IPO નું એલોટમેન્ટ 24 ડીસેમ્બરના રોજ છે.
Mamata Machinery આઈપીઓ ક્યારે લિસ્ટિંગ થશે?
Mamata Machinery IPO Listing Date ની વાત કરીએ તો તે 27 ડીસેમ્બરના રોજ લિસ્ટિંગ થશે.
મમતા મશીનરી IPO નું GMP કેટલું છે?
હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 107% એટલે કે 260 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.