Nissan Magnite 2025 : શાનદાર SUV સાથે મજબૂત એન્જિન અને આધુનિક સુવિધાઓ

By GujToday

Published On:

Follow Us
Nissan Magnite 2025

Nissan Magnite 2025 : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં નિસાન મેગ્નાઈટ 2025 તેના શાનદાર લૂક, મજબૂત એન્જિન અને આધુનિક ટેકનોલોજી સાથે લોકપ્રિય બનતું જાય છે. જો તમે નવું વાહન લેવાનું વિચારી રહ્યા છો તો આ કાર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Nissan Magnite 2025

નિસાન મેગ્નાઈટ વિવિધ વેરીઅન્ટસમાં ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકો તેમના બજેટમાં અને જરૂરીયાત મુજબ પસંદગી કરી શકે છે.

  • વેરીઅન્ટસ : XE, XL, XV પ્રીમિયમ XV ટર્બો
  • કિંમત શ્રેણી (એક્સ-શો રૂમ દિલ્હી) : રૂ. 6 લાખથી રૂ. 11.11 લાખ (મોડેલ અને ફીચર્સના આધારે)

Nissan Magnite 2025 એન્જિન અને પ્રદર્શન

આ SUVમાં મજબૂત પાવર અને પ્રદર્શન માટે બે પ્રકારના એન્જિન વિકલ્પો આપવામાં આવ્યા છે.

1.0 લીટર HR10 ટર્બો પેટ્રોલ એન્જિન

  • પાવર : 100 BHP
  • ટોર્ક : 160 NM

કુદરતી રીતે એસ્પિરેટેડ એન્જિન

  • પાવર : 72 BHP
  • ટોર્ક : 96 NM

ટ્રાન્સમિશન વિકલ્પો

  • 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ
  • એક્સ-ટ્રોનિક CVT ઓટોમેટિક ગિયરબોક્સ

માઈલેજ

  • મેન્યુઅલ ટ્રાન્સમિશન : 18.2 કિમી/લીટર
  • ઓટોમેટિક ટ્રાન્સમિશન : 20 કિમી/લીટર

Nissan Magnite 2025 ડિઝાઈન અને દેખાવ

આ SUVની અંદર સુવિધાઓને આકર્ષક અને આરામદાયક રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

  • મજબૂત ગ્રિલ ડિઝાઈન
  • સ્ટાઈલિશ LED હેડલેમ્પ્સ અને ડીઆરએલ્સ
  • સ્પોર્ટી એલોય વ્હીલ્સ
  • એરોડાયનેમિક આકર સાથે દમદાર લુક

આ SUVની અંદર સુવિધાઓનેઆકર્ષક અને આરામદાયક રીતે ડિઝાઈન કરવામાં આવે છે.

  • બેઠક ક્ષમતા : 5 મુસાફર માટે વિશાળ જગ્યા.
  • બુટ સ્પેસ : 300 , જે લાંબા પ્રવાસ માટે પુરુતુ છે.
  • ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ : 8 ઇંચની ટચસ્ક્રીન સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે.
  • ડિજિટલ ક્લસ્ટર : 7 ઇંચ TFT ડિજિટલ ડિસ્પ્લે.
  • કલાઈમેટ કંટ્રોલ : ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ.
Nissan Magnite 2025 સલામતી સુવિધાઓ

નિસાન મેગ્નાઈટ 2025માં સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

  • 4 એરબેગ્સ (વેરિઅન્ટ પર આધાર રાખીને)
  • એન્ટી-લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) સાથે ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD)
  • ટ્રેક્શન કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ
  • રિયર વ્યુ કેમેરા સાથે પાર્કિગસહાયતા.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ સોશિયલ માધ્યમોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujToday.com આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment