Promise Day Shayari In Gujarati: પ્રોમિસ ડે શાયરી મોકલી તમારા પાર્ટનરને દિવસ બનાવો ખાસ

By GujToday

Updated On:

Follow Us
Promise Day Shayari In Gujarati

Promise Day Shayari In Gujarati: વેલેન્ટાઇન વિકનો પાંચમો દિવસ એટલે પ્રોમિસ ડે 2025, આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને મોકલો પ્રોમિસ ડે શાયરી અને દિવસ બનાવો ખાસ.

Promise Day Shayari 2025

Promise Day Shayari In Gujarati: પ્રોમિસ ડે પર તમારા પ્રેમને મોકલો આ સુંદર પ્રોમિસ ડે શાયરી જેથી તમારો આ દિવસ ખાસ બની જાય. આ દિવસે કપલ્સ એકબીજાને પોતાના જીવનના ખાસ પ્રોમિસ આપતા હોય છે, સાથે સાથે જો તમારો આ પ્રેમ પ્રોમિસ ડે શાયરી થી કેહશો તો ખાસ બની જાય છે.

Promise Day Shayari In Gujarati

આ વર્ષે પ્રોમિસ ડે 11 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. પ્રોમિસ ડે પર કપલ્સ એકબીજાને વચન આપતા હોય છે. પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને રોમેન્ટિક અને પ્રેમ ભરી પ્રોમિસ ડે શાયરી મેસેજ મોકલી જીવન ભર સાથ નિભાવવાનું વચન આપો. તમારા વેલેન્ટાઇન વીકને યાદગાર બનાવો.

Promise Day Shayari In Gujarati: પ્રોમિસ ડે શાયરી ગુજરાતીમાં

તમને વચન આપુ છું, ખાતરી આપું છું
તમારો સાથ ક્યારેય છોડીશ નહીં
જો તમે અમને ભૂલીને ચાલ્યા ગયા
તો તમારો હાથ પકડીને લાવીશ.
Happy Promise Day!

હું એ વચન નથી આપતો કે તમારી દરેક સમસ્યા દૂર કરીશ,
પરંતુ હું તમને એવી ખાતરી આપું છું કે,
તમારે એકલા એ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

એક દૂજે કી દિલ કી ધડકન બનકર સાથ રહેગે,
જબ તક હૈ સાંસ એક દૂજે કે સાથ રહેંગે

એ દોસ્ત મેરે દિલ પર તૂ ઈક બાર હાથ તો રખ,
તેરે હાથોં મેં અપના દિલ રખ દૂંગા
Happy Promise Day!

મેરા હમસફર ખૂબસૂરત હો ન હો લેકિન,
સચ્ચા જરુર હોના ચાહિએ.

કુછ ઉદાસ ઉદાસ સે લગતે હો,
કોઇ તરકીબ બતાઓ મનાને કી,
પ્રોમિસ હૈ તુમસે
મેં જિંદગી ગિરવી રખ શકતા હું…
તુમ કિંમત બતાઓ મુસ્કુરાને કી
Happy Promise Day!

તમારી મજબૂરીઓ ઠીક છે, પણ
તમે મને વચન આપ્યું હતું કે યાદ રાખજો
Happy Promise Day!

જો સ્પષ્ટ ઇનકાર હોય, તો મને રાહત થશે,
ખોટા વચનો ફક્ત દુઃખ જ આપે છે.

હું તમને દરેક ક્ષણે પ્રેમ કરવા માગુ છું
મારો લગાવ તમારા માટે વધારે છે
હું હંમેશાં તમારી સાથે રહેવાનું વચન આપું છું.
Happy Promise Day!

તમે આવવાનું વચન આપ્યું હતું,
પણ શું તમે ભૂલી ગયા છો કે શું.
મારા હૃદયમાં આગ પ્રગટાવી છે,
પરંતુ તમે તેને બુઝાવવાનું ભૂલી ગયા છો.

આપને મેરી જિંદગી કો એક નયા મતલબ ઔર મકસદ દિયા હૈ,
મેં ભી આપસે યે વાદા કરતા હું,
કી મેં અબ અપની યે પૂરી જિંદગી,
આપકો હર ખુશી દેને કી કોશિશ કરુંગા
Happy Promise Day!

હું હંમેશા તમારી ખુશીનું ધ્યાન રાખીશ.
હું દરેક મુશ્કેલ સમયમાં તમારો સાથ આપીશ.
હું તમારી લાગણીઓનો આદર કરીશ.
Happy Promise Day!

પ્રોમિસથી રિલેશનશિપમાં રોમાન્સ અને તાજગી ખીલી ઉઠે છે. સંબંધ વધારે મજબૂત અને ઊંડો થાય છે. પ્રેમ કરતા લોકો એ વાત ચોક્કસપણે જાણતા જ હશે કે રિલેશનશિપમાં પ્રોમિસનું ખૂબ વધારે મહત્વ રહેલું છે. ક્યારેય પણ પ્રોમિસ તોડવી જોઈએ નહીં. જો કોઈ ખોટું કરવા જાય ત્યારે પણ પાર્ટનરને આપેલ પ્રોમિસ યાદ આવી જાય છે. જેથી તે ખોટા કામ કરતા નથી. માટે કોઈને પણ ક્યારેય જો પ્રોમિસ કરવામાં આવે તો ક્યારેય પ્રોમિસ તોડવું જોઈએ નહીં.

Leave a Comment