Cancer Vaccine: રશિયન કેન્સર વેક્સીન તૈયાર, રશિયાએ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચ

Cancer Vaccine

Cancer Vaccine: રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી વિકસાવી છે, જે તે તેના નાગરિકોને મફતમાં આપશે. Cancer Vaccine: સરકારી મીડિયા અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના પ્રમુખ એન્ડ્રી કાપ્રિને કહ્યું કે 2025 ની શરૂઆતથી આ વેક્સિન લોન્ચ થશે. રિપોર્ટસ પ્રમાણે રશિયાએ કેન્સર સામે પોતાની mRNA વેક્સિન વિકસિત કરી છે. Cancer … Read more