GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષા તારીખો જાહેર
GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ માટેની પ્રાથમિક કસોટી પેપર ૧ ભાગ ૧ અને ભાગ ૨ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. આ તારીખો આયોગ દ્વારા એક પરિપત્ર દ્વારા આયોગની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in પર મુકવામાં આવી છે. GPSC Exam આગોગ દ્વારા નીચે મુજબની ૧ થી ૯ પરની જાહેરાતોની પ્રાથમિક કસોટીના સામાન્ય … Read more