ગુજરાત પોલીસ ભરતી 2024 : શારીરિક કસોટી બાબત મહત્વનું અપડેટ

ગુજરાત પોલીસ ભરતી 2024

ગુજરાત પોલીસ ભરતી 2024 : ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયાર કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. શારીરિક કસોટી બાબત મહત્વનું અપડેટ ઓફિશ્યલ વેબસાઈટ પર જોવા મળી રહ્યું છે. ગુજરાત પોલીસ ભરતી 2024 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની … Read more