ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી
ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ : રાજ્ય સરકાર દ્વારા ખરીફ 2024 અંતર્ગત ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી તારીખ 11-11-2024ના રોજ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં થશે શુભારંભ. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી નિમિતે માનાન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં … Read more