LIC Bima Sakhi Yojana : પ્રધાનમંત્રી મોદીએ ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ

LIC Bima Sakhi Yojana

LIC Bima Sakhi Yojana : પ્રધાનમંત્રી મોદીએ ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ, સમગ્ર ભારતમાં એક લાખ મહિલાને LIC એજન્ટની અપાશે તાલિમ. LIC Bima Sakhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રી સસ્ક્તી કરણ વધુ મજબુત બને એ હેતુથી આજે ‘બીમા સખી યોજના’ કરાવી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતથી ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ‘બીમા સખી … Read more