One Nation One Election : વન નેશન વન ઇલેક્શન બિલને મોદી કેબિનેટે આપી મંજૂરી, શિયાળુ સત્રમાં રજુ થવાની સંભાવના

One Nation One Election

One Nation One Election: વન નેશન વન ઇલેક્શન એક દેશ, એક ચૂંટણીના બિલને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર સરકાર ચાલુ સત્રમાં જ આ બિલ સંસદમાં રજૂ કરી શકે છે. One Nation One Election: બિલ પર ચર્ચા માટે JPCની રચના કરવામાં આવશે અને તમામ રાજકીય પક્ષોના મત લેવામાં આવશે. નોંધનીય છે કે … Read more