Swiggy IPO : આખરે રોકાણકારોની રાહનો આવ્યો અંત, તારીખ થઇ જાહેર
Swiggy IPO : ફૂડ ડીલીવરી કરી કંપની એટલે કે Swiggy કંપનીઓ પોતાનો Swiggy IPO લઈને આવી છે. લોકો ઘણા સમયથી આ IPOની રાહ જોઈ રહ્યા હતા તો ચાલો આ IPO વિશેની માહિતી મેળવીએ આ લેખમાં. Swiggy IPO બેંગ્લોર સ્થિત આ કંપનીનો IPO 6 નવેમ્બરને બુધવારના રોજ ખુલ્યો છે જે IPO 8 નવેમ્બરને શુક્રવારના દિવસે બંધ … Read more