Best Of Two Exam : વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા રાજ્ય સરકારની નવતર પહેલ
Best Of Two Exam : વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા રાજ્ય સરકારની નવતર પહેલ. ધો.10 અને ધો.12ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે લાભ. Best Of Two Exam: ધો.10 તથા ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના નાપાસ અથવા ઓછા ગુણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી, મુખ્ય અથવા પૂરક પરીક્ષા તે બે માંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે … Read more