Farmer Registration Gujarat : ખેડૂત “ફાર્મર આઈડી” રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? @gjfr.agristack.gov.in

Farmer Registration Gujarat

Farmer Registration Gujarat: એગ્રીસ્ટેક પ્રોજેકટ (Farmer Registry Project) અંતર્ગત ભારત સરકાર (GOVT OF INDIA) અને ગુજરાત સરકાર (GOVT OF GUJARAT) ના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ (એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ) ખેડૂતોને આધાર આઇ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. Farmer Registration Gujarat ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024: ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયોગથી “ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024” લોન્ચ … Read more