NTPC Green Energy Limited IPO : આખરે રોકાણકારોની રાહનો આવ્યો અંત, તારીખ થઇ જાહેર

NTPC Green Energy Limited IPO

NTPC Green Energy Limited IPO : NTPC લિમિટેડની પેટાકંપની NTPC ગ્રીન એનર્જીનો દસ હજાર કરોડનો IPO તારીખ 19 નવેમ્બર 2024ના રોજ ખુલવા જઈ રહ્યો છે જેની પ્રાઈઝ બેન્ડ 102-108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે આ ipo તારીખ 22 નવેમ્બર 2024 સુધી ભરી શકાશે. એક લોટની સાઈઝ 138 શેરની છે. NTPC Green Energy Limited … Read more