PM સૂર્ય ઘર યોજના : સરકાર આપી રહી છે 78000 રૂપિયા સુધીની સબસીડી
PM સૂર્ય ઘર યોજના : રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ. PM સૂર્ય ઘર યોજના PM સૂર્ય ઘર યોજના: ‘PM સૂર્ય ઘર યોજના’ દરેક ગામમાં ઘરે ઘરે મળશે સોલાર, સરકાર આપી રહી છે સબસીડી, જાણો … Read more