Waaree Energies IPO: પૈસા ડબલ કરવા આવી રહ્યો છે વારી એનર્જીસ IPO
Waaree Energies IPO: સોલાર પેનલ બનાવતી ગુજરાતની કંપની Waaree Energies IPO લઈને આવી રહી છે, જે હાલ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. Waaree Energies IPO વારી એનર્જીસ IPO 21 ઓક્ટોબરના રોજ ઓપન થઇ રહ્યો છે. જેની બીડ 23 ઓક્ટોબર સુધી લગાવી શકશો. આ સિવાય 18 ઓક્ટોબરે આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે. વારી એનર્જીસ IPO: … Read more