Teddy Day Quotes In Gujarati: ટેડી ડે દિવસ પર વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે

By GujToday

Updated On:

Follow Us
Teddy Day Quotes In Gujarati

Teddy Day Quotes In Gujarati: શું તમે આ ટેડી ડે દિવસ પર તમે તમારા પ્રિયજન સાથે વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરવા માંગો છો. તો અહી આપેલ શુભેચ્છા મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે.

Teddy Day Quotes In Gujarati: 10 ફેબ્રુઆરી 2025 ટેડી ડે પર તમારા પ્રિયજન, પ્રેમ, પત્ની, બાળકો ને એક સુંદર ટેડી ભેટ આપીને સરપ્રાઈઝ આપો, જેથી તેમને ખુશી મળી શકે. તેની સાથે ટેડી ડે દિવસ પર શુભેચ્છા મેસેજ વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે. અને તમે તેમના દિલમાં એક ખાસ સ્થાન બનાવી શકો છો.

Teddy Day Quotes In Gujarati

ટેડી ડે પર, તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન વીકની શુભેચ્છા પણ આપી શકો છો અને સુંદર શબ્દોમાં સુંદર ટેડી વડે તમારા હૃદયની લાગણીઓ લખી શકો છો. તો અહી આપેલ શુભેચ્છા મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે.

Teddy Day Quotes In Gujarati

દિલ કરતા હૈ તુમ્હે અપની બાહો મેં ભર લું,
તુજે ટેડી બિયર બના કે અપને પાસ હીં રખલું.
“Happy Teddy Day”

બેજાન ગુલશન મેં ભી ફુલ ખિલ જાતે હૈ,
જબ જિંદગી મેં ટેડી બીયર જૈસે દોસ્ત મિલ જાતે હૈ.

દિન એસે હી ગુજરતે ચલે જાયેંગે,
હમ તેરી યાદમેં જિંદગી ગુજારતે ચલે જાયેંગે.
“Happy Teddy Day”

ટેડી બીયરને હૃદયની જરૂર નથી
કારણ કે તે પહેલાથી જ પ્રેમથી ભરેલા હોય છે.

જે મારી દુનિયાને ટેડી બીયર જેટલી હૂંફાળું બનાવે છે,
તેને ટેડી ડેની શુભકામનાઓ!
હેપ્પી ટેડી ડે!

મૈં તુમ્હે ભેજ રહા હૂં પ્યાર સે એક પ્યારા ટેડી,
તુમ ઈસે રખના હમેશા સંભાલ કર પ્રિયે,
અગર તુમ્હે ભી હો મુજસે મોહબ્બત.

ખબર નહીં એ શખ્સને આ કયુ હુનર આવડે છે,
રાત થતાં જ આંખોમાં ઉતરી જાય છે.
“Happy Teddy Day”

જ્યારે હું તમારી સાથે હોઉં છું ત્યારે
દરેક દિવસ ટેડી ડે જેવો લાગે છે,
પણ તમારા કારણે આજનો દિવસ ખૂબ જ ખાસ છે!..

આજે ટેડી ડે છે, અને હું કોઈ મીઠી અને પ્રેમાળ વ્યક્તિ વિશે વિચારી રહી છું – તું!
ટેડી ડે ની શુભકામનાઓ!..

કોણ કહે છે કે ટેડી વાસ્તવિક નથી હોતી?
જરા તને જો! તું સૌથી સુંદર અને સૌથી પ્રિય ટેડી છે.
“Happy Teddy Day”

જો તમે પણ તમારા પાર્ટનરના હોઠ પર સ્મિત અને તેની આંખોમાં પ્રેમ જોવા માંગો છો, તો તમે ક્યૂટ ટેડી ગિફ્ટ કરી શકો છો. આ ભેટની વાત છે. આ સાથે કાર્ડ આપવું પણ જરૂરી છે. જો તમે પ્રસંગને અનુરૂપ સુંદર અવતરણ, સંદેશ અથવા કવિતા લખો છો, તો તમારી ભેટનું મૂલ્ય વધશે.

Leave a Comment