Teddy Day Shayari In Gujarati: ટેડી ડે ગુજરાતી શાયરી મોકલીને તમારા પાર્ટનરને કરો ઈમ્પ્રેસ

By GujToday

Updated On:

Follow Us
Teddy Day Shayari In Gujarati

Teddy Day Shayari In Gujarati: વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ એટલે ટેડી ડે 2025, જેમાં તમામ પ્રિયજનો એકબીજાને સુંદર ટેડી ભેટ અને ટેડી ડે ગુજરાતી શાયરી કહો, અને પોતાના દિલની વાત એકબીજાને પહોચાડે છે.

Teddy Day 2025: Teddy Day Shayari In Gujarati, વેલેન્ટાઇન ડે વિક દરમિયાન 10 ફેબ્રુઆરીના રોજ ટેડી ડે દિવસ ઉજવવામાં આવશે. અને આ દિવસે તમારા પ્રેમ અને સ્નેહથી ભરેલી આ શાયરી તમારા સંબંધમાં વધુ મીઠાશ ઉમેરશે અને તમારા સાચા પ્રેમનો અહેસાસ કરાવશે.

Teddy Day 2025

વેલેન્ટાઇન ડે વીક ચાલી રહ્યો છે અને રોઝ ડે, ​​ચોકલેટ ડે પછી ટેડી ડે પણ હવે આવી ગયો છે. ૧૦ ફેબ્રુઆરી 2025 ના રોજ, કપલ્સ ટેડી ડે ઉજવે છે અને એકબીજાને એક સુંદર ટેડી ભેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જોકે ટેડી એક સોફ્ટ રમકડું છે અને બાળકોમાં એક લોકપ્રિય રમકડું છે. પણ તે સ્નેહનું પ્રતીક પણ છે.

Teddy Day Shayari In Gujarati: ટેડી ડે ગુજરાતી શાયરી

Teddy Day Shayari In Gujarati: ટેડી ડે ગુજરાતી શાયરી

દિલ કરે છે
તને મારી આગોશમાં ભરી લઉં
તને Teddy બનાવીને
મારી પાસે રાખી લઉં

મારી તમામ રાતો સુંદર બની જાય
જો ટેડી બીયરની જગ્યાએ
તું મારી બાંહોમાં હોતી
Happy Teddy Day!

કેટલાંક અહેસાસના પડછાયા દિલને સ્પર્શ કરી જાય છે,
કેટલાંક દ્રશ્યો દિલમાં ઉતરી જાય છે,
બેજાન ગુલશનમાં પણ ફૂલ ખીલી જાય છે,
જ્યારે જિંદગીમાં તમારા જેવા દોસ્ત મળી જાય છે.
Happy Teddy Day!

તેમની ઈચ્છા હતી રોવાની, તો જુઓ વરસાદ આવી ગયો,
અમારી ઈચ્છા હતી તેમને Teddy આપીને મનાવવાની…
લો Teddyની એ રાત આવી ગઈ…
Happy Teddy Day!

ઓય ઢીંગલા તારા પગ નથી દુઃખતા
દિવસ રાત મારા વિચારમાં ફર્યા કરેશ..
“Happy Teddy Day”

દિલને રમકડું સમજી રમતા રહ્યા તમે
તોય હંમેશા તમે અમને ગમતા રહ્યા
રામ જાણે શું છે તમારામાં
કે તમને જોઈ ને અમે હસતાં રહ્યા..

મારી ખુશી અને મારો પ્રેમ તું જ છે,
મારા જીવનનું કારણ તું જ છે.
આપે જે પ્રેમના અહેસાસની અનુભૂતિ
એ ટેડી મારું તું જ છે.
“Happy Teddy Day”

તો જો તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માંગતા હો, તો આ વખતે ચોક્કસપણે એક સુંદર ટેડી બેર ખરીદો. પરંતુ ફક્ત ટેડી આપવાથી પૂરતું નથી, તમારે ટેડી ની સાથે તમારા જીવનસાથીને એક સારો પ્રેમ સંદેશ પણ આપવો જોઈએ, જે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં સક્ષમ હોય.

Leave a Comment