Teddy Day Wishes In Gujarati: ટેડી ડે શુભેચ્છા મેસેજ શેર કરીને ટેડી ડે 2025 ને બનાવો ખાસ

By GujToday

Updated On:

Follow Us
Teddy Day Wishes In Gujarati

Teddy Day Wishes In Gujarati: વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ એટલે ટેડી ડે 2025. તો આજે ટેડી ડે શુભેચ્છા મેસેજ શેર કરીને ટેડી ડે 2025 ને બનાવો ખાસ.

Teddy Day 2025: Teddy Day Wishes In Gujarati, વેલેન્ટાઇન વિક દરેક કપલ્સ માટે ખાસ હોય છે. વેલેન્ટાઇન વિક 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આજે 10 ફેબ્રુઆરી 2025 ના રોજ ટેડી ડે ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ્સ એક બીજાનો પ્રેમ વ્યકત કરવા માટે એક સુંદર ટેડી ભેટ આપે છે અને એક બીજાને ટેડી ડે શુભેચ્છા મેસેજ શેર કરીને ટેડી ડે ને ખાસ બનાવે છે.

Teddy Day Wishes In Gujarati

જે તેમને હંમેશા એવું અનુભવ કરાવે છે કે તમે નજીક છો! આવી સ્થિતિમાં, જો તમે પણ ટેડી ડે નિમિત્તે તમારા પાર્ટનરને સુંદર અને રોમેન્ટિક સંદેશાઓ મોકલવા માંગતા હો, તો અમે આ આર્ટીકલમાં તમારા માટે કેટલાક પસંદ કરેલા સંદેશાઓ લાવ્યા છીએ. જે અમે આશા રાખીએ છીએ કે તમને ગમશે.

Teddy Day 2025

Teddy Day Wishes In Gujarati: ટેડી ડે શુભેચ્છા મેસેજ 2025

તેરી મુસ્કાન હૈ મેરે લીયે ખુશી કા સાર
તેરે બિના અધુરા હૈ મેરા સંસાર,
યહ ટેડી હૈ મેરે પ્યાર કા ઇઝહાર
તુમ્હે દે રહા હું દિલ કા સચ્ચા પ્યાર
“Happy Teddy Day”

યહ ટેડી હૈ મેરે પ્યાર કા પ્રતીક
જો તુમ્હે દેગા મેરે દિલ કા અહસાસ
ઇસે ગલે લગાના
ઔર મેરે પ્યાર મે ડુબ જાના
“Happy Teddy Day”

મારા માટે તો એ જ ટેડી દિવસ છે
જે દિવસે તને જોવું ને દિલ કહે
જો મારી ઢીંગલી આવી !!!
“Happy Teddy Day”

દીકુ…. સાચું કહું તો
તું જ મારું Orignal Teddy છે.
“Happy Teddy Day”

કલી જેસી કોમલ,
ટેડી બીયર જેસી પ્યારી હો,
આજ કહ હી દેતા હું,
તુમ દુનિયાસે ન્યારી હો..!!!
“Happy Teddy Day”

મેરા ટેડી સંભાલ કર રખના,
યહ આપકો બહુત પ્યાર કરતા હૈ,
હમારે દિલ કી બાતે યહ આપસે કહેગા,
ક્યોંકી હમારા દિલ
આપસે કહને સે ડરતા હૈ.
“Happy Teddy Bear Day”

તેરી આંખોમાં ડુબકર મેં ખો જાના ચાહતા હું
તેરે સાથ હર પલ બિતાના ચાહતા હું
યહ ટેડી હૈ મેરે પ્યાર કા ગવાહ
તુમ્હારે બિના નહીં હૈ મેરી જીંદગી
હેપ્પી ટેડી ડે!

ટેડી ડે પર કપલ્સ ટેડી બિયર ગિફ્ટ કરીને પોતાના પાર્ટનરને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જો તમે પણ તમારા પ્રેમી કે પ્રિય પાત્રને ટેડી ડે પર ટેડી ગિફ્ટ આપવાના છો તો તમે આ સુંદર મેસેજ સાથે આ દિવસને વધુ યાદગાર બનાવી શકો છો.

Leave a Comment