સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગ IPO ની પ્રાઈઝ બેન્ડ 133 – 140 છે, જેમાં 107 શેર લોટ મળશે

1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14980 રૂપિયાનું રોકાણની જરૂર પડશે

Fill in some text

Standard Glass Lining IPO GMP

Standard Glass Lining IPO GMP

60%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 226 સુધી ખુલ્લી શકે છે

6 જાન્યુઆરી રોજ Standard Glass Lining IPO જાહેર ભરણા માટે ઓપન થશે

જાહેર ભરણાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2025 છે.

Standard Glass Lining આઈપીઓનું એલોટમેન્ટ 3 જાન્યુઆરીના રોજ છે.

Standard Glass Lining IPO Listing Date ની વાત કરીએ તો તે 13 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે.