Wood Ash Business : આ બિઝનેશમાં રોકાણ સાવ નહીવત છે. ઘણા સમયથી આપના મનમાં વિચાર આવતો હોય કે આપણે નવો ધંધો ચાલુ કરીએ તો આ એક સારો બિઝનેશ કરી શકાય એવો છે. તો આ અંગે સરસ જાણકારી આ લેખમાં મેળવીએ.
Wood Ash Business
વુડ એશ એટલે લાકડા સળગાવ્યા પછી થતી રાખ. જયારે ઘરમાં ચુલા પર લાકડા સળગાવવામાં આવે છે, અથવા હવન વગેરે માટે લાકડા વપરાય છે ત્યારે જે રહે છે તેને વુડ એશ કહેવામાં આવે છે.
વુડ એશના ઉપયોગ ક્યાં થાય છે?
- વાસણ ધોવા માટે : ગામડાના લોકો ઘરના વાસણ સાફ કરવા માટે રાખનો ઉપયોગ કરે છે.
- ખેતરમાં ખાતર તરીકે : વુડ એશમાં પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે, જે જમીનની ઉપજાવતાને વધારવામાં મદદરૂપ થાય છે.
- ડીટર્જન્ટ અને કોસ્મેટિકસમાં : ડીટર્જન્ટ પાવડર અને ચારકોલ સોપ જેવા ઉત્પાદનોમાં પણ વુડ એશનો ઉપયોગ થાય છે.
ફ્રીમાં પ્રોડક્ટ ઉપલબ્ધ
ગામડામાં રાખ ફ્રીમાં મળી શકે છે, કારણ કે લોકો તેને ફેંકી દે છે. શહેરોમાં જો પ્રોડક્ટ ફ્રીમાં ન મળે તો તમે ઇન્ડીયામાર્ટ પરથી માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી શકો છો.
મોટો નફો મળે છે
તમે ફ્રીમાં કે રૂ 25માં મળતી રાખને માર્કેટમાં રૂ 500 પ્રતિ કિલોગ્રામના દરે વેંચી શકો છો. જો આંતરરાષ્ટ્રીય બજાર કબજો કરશો, તો આ રાખ રૂ. 2000 થી 2500 પ્રતિ કિલોગ્રામ સુધી વેંચી શકે છે.
કોમ્પિટિશન સાવ ઓછુ
એમોઝોન અને ઇન્ડિયામાર્ટ જેવા પ્લેટફોર્મ પર વુડ એશ વેચનારાઓની સંખ્યા ઓછી છે. આથી, જો તમે આ બિઝનેશમાં પ્રવેશશો, તો તમારી સફળતા માટે જગ્યા ઉપલબ્ધ છે.
કઈ રીતે આ બિઝનેસ શરૂ કરવો?
ગામડાંમાં રહેતા માટે પ્રારંભિક પગલાં
- ગામડાંમાં રહેલા ઘરોમાં જઈને રાખ એકત્રિત કરો.
- રાખને ચાંયણ દ્વારા ગાળી લો.
- તેને 1 કિલોગ્રામના પેકેટમાં પેક કરો.
- Amazon અથવા Indiamart પર વેચાણ શરૂ કરો.
જો તમે શહેરમાં રહેતા હોય તો આ ઉપાય અપનાવો.
- Indiamart પરથી ખરીદી કરો: અહીં તમારે રાખ ₹25 પ્રતિ કિલોગ્રામના દરે મળી શકે છે.
- ખરીદેલી રાખને ઘરમાં પેક કરો.
- Amazon પર વેચાણ કરો: તમારું સેલર એકાઉન્ટ બનાવો અને વેચાણની પ્રક્રિયા શરૂ કરો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ સોશિયલ માધ્યમોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujToday.com આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.